Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

આજના શુભ દિવસે - 745

માણસના જીવનમાં સંસ્મરણો બે પ્રકારના હોય છે મોટા ભાગના સ્મરણો માત્ર એક યાદ બનીને અનાયાસે સચવાય છે અને પછી એના પર પોપડોય બાત્રી જાય છે કોઇ કોઇ સ્મરણ એવું જ હોય છે કે જે જીંદગીની ઉતરાવસ્થામાં બે વધુ શ્વાસ લઇ શકવાનું બળ આપે છે.

આવા એક પવિત્ર સ્મરણની આ વાત વાંચતી વખતે નહી તો પણ એના અંત પાસે આવીએ ત્યારે આંખ નહી હોય તોય હૈયાને તો અવશ્ય ભીનુ કરી શકે છે.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(9:51 am IST)