Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

આજના શુભ દિવસે - 717

ઇચ્છા તરંગી હોય છે, આશા વિખરાયેલી હોય છે એને

એકત્રિત કરવામાં  ન આવે તો ઇચ્છા અને આશા અધૂરી

રહે છે.  અને એકત્રિત કરવાની ક્ષમતા આત્મવિશ્વાસમાં છે.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:29 am IST)