Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

આજના શુભ દિવસે - 740

-કોઇ માણસ તમને લાંબા સમય સુધી રાહ જોતા રાખે-તો તમારી મનની શાંતિ ચલિત ન થાય, તે ધ્યાન રાખજો.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(9:49 am IST)
  • 72 મુસાફરો સાથેની દિલ્હીની બસ પલટી મારી ગઈ: અનેકને ઇજા : ગઈકાલે રાત્રે ઉન્નાવના સિધ્ધરપુર ગામ નજીક દિલ્હીની ૭૨ મુસાફરો સાથેની બસ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં આશરે 20 મુસાફરો ઘાયલ થયા છે. બસ મુસાફરો સાથે બહરાઇચ જઇ રહી હતી. access_time 10:45 am IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : કુલ કેસનો આંકડો 91 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 43,652 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 91,39,560 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,43,125 થયા:વધુ 40, 586 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 85,60,625 રિકવર થયા :વધુ 487 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,33,750 થયો access_time 12:06 am IST

  • ગોંડલથી જેતપુર જતા રસ્તા ઉપર સાંઢિયા પુલ પાસે સાઇડમાંથી વાહનો જાય છે ત્યાં ફાટક ઉપર ટ્રેન સાથે મોટર અથડાતા એક મૃત્યુ પામ્યાનું જાણવા મળે છે. વિગતો મેળવાઈ રહ્યાનું ગોંડલથી ભાવેશ ભોજાણી જણાવે છે access_time 12:50 pm IST