વિવિધ વિભાગ
News of Wednesday, 7th October 2020

આજના શુભ દિવસે - 707

આપણામાંથી મોટા ભાગના લોકો એવી આવકવાળા હશે

કે  એ જયારે અને જેટલું ઇચ્છે તેટલું ખાઇ શકે. આ કારણે

આપણે આપણા પાચન-તંત્ર પર અત્યાચાર કરીએ છીએ.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:23 am IST)