News of Friday, 30th October 2020
આજના શુભ દિવસે - 725
પૈસા મને મકાન અપાવી શકશે-ઘર નહીં ! પથારી
આપી શકશે- સારી ઉંઘ નહીં ! સોબત અપાવી શકશે
-સારો મિત્ર નહીં !ા સમય ઘણો આપશે-પરંતુ શાંતિ, માનસિંક શાંતિ નહીં.!
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:16 am IST)