Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ધવલ રાવલનો આજે જન્મદિન

રાજકોટઃ ધવલ રાજેન્દ્રભાઈ રાવલનો આજે જન્મ દિવસ છે. તેઓ રાજકોટ શહેર કોંગ્રેસ ફરિયાદ સેલના પૂર્વ મહામંત્રી અને ગોવર્ધન સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેમજ રાજકોટના પૂર્વ સાંસદ કુંવરજીભાઈ બાવળિયા, રામજીભાઈ માવાણી તથા રમાબેન માવાણીના કાર્યાલય મંત્રી તરીકેની જવાબદારી નિભાવેલ. તેઓ જીવનના ૨૬ વર્ષ પૂર્ણ કરીને ૨૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા હોય શહેર કોંગ્રેસ સમિતિના કાર્યાલય મંત્રી ગોપાલભાઈ મોરવાડિયા, રાજેશભાઈ આહીર, મનવીરભાઈ આહીર વિગેરેએ (મો.૯૭૨૩૬ ૫૧૯૧૮) જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

(2:45 pm IST)