Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

જસદણના ડો. મયુરભાઇ ભુવાનો આજે જન્મદિન

જસદણ તા. રરઃ લાંબા સમયથી પોતાની કર્મભૂમિ બનાવી એમ ડી ઇન્ટેન્સીવિસ્ટ તરીકે પ્રેકિટસ કરનારા ડો. મયુરભાઇ વી. ભુવાનો આજે મંગળવારે જન્મદિવસ છે.

તેઓ ૩૪માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. દર્દી નારાયણની સેવામાં હંમેશા તત્પર રહેતાં ડો. મયુરભાઇ હાલ કોવિડ હોસ્પિટલમાં સેવા આપી રહ્યાં છે અનેક સંસ્થાઓમાં જબરજસ્ત યોગદાન આપનારાં તેમના જન્મદિવસે મિત્રો, પરિચિતો, અને ડોકટરો દ્વારા શુભેચ્છાઓ તેમના મોબાઇલ ૭પ૬૭૧ ૪૬૬૯ર ઉપર મળી રહી છે.

(11:50 am IST)