Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

રાજુલા બ્રહ્મસમાજના પ્રમુખ ભાનુભાઇનો આજે જન્મદિન

જુનાગઢ તા. રપ : રાજુલા સમસ્ત બ્રહ્મ સમાજનાં પ્રમુખ રાજુલા રાજગોર જ્ઞાતિ સમાજના પ્રમુખ, જ્ઞાતિ અગ્રણી તેમજ હરિ ઓમ મેડિકેર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી, સ્વામિ જગદિશશ્વરાનંદજી કેળવણી ટ્રસ્ટના ટ્રસ્ટી ભાનુભાઇ પી.રાજગોરના ૭૮ માં જન્મદિનને તેમના મો. ૯૮ર૪૦ ૩૧૦૬૯ ઉપર શુભેચ્છા વરસી રહી છે.

(12:49 pm IST)