Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

જુનાગઢ મિરર ન્યુઝ ચેનલમાં સહતંત્રી યજ્ઞદતભાઇ પંડયાનો જન્મદિવસ

જુનાગઢ : બ્રહ્મ સમાજના યુવા અગ્રણી તેમજ જુનાગઢ મિરર ન્યુઝ ચેનલના સહતંત્રી યજ્ઞદતભાઇ વિષ્ણુપ્રસાદ પંડયાનો આજે જન્મ દિવસ છે.

તા. રપ સપ્ટેમ્બર -૧૯૭૧ના રોજ જન્મેલા યજ્ઞદત પંડયાએ આજે ૪૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

ડે. મેયર હિમાંશુભાઇ પંડયાના લઘુબંધુ યજ્ઞદત પંડયા મિરાજ ડેન નેટવર્કના ડાયરેકટર તરીકે પણ સેવારત છે. પપ્પુભાઇના હુલામણા નામથી તેઓ જાણીતા છે. ટુંક સમયમાં પ્રગતિ કરી સાંઇ એલઇડી પ્રિન્ટના વ્યવસાયનો બહોળો વિકાસ કર્યો છે તેમના જન્મદિને મો. નં. ૯૦૯૯૦ ર૩૬૮૮, ઉપર શુભેચ્છાનો વરસાદ થઇ રહ્યો છે.

(12:50 pm IST)