Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

પુર્વ સરકારી વકીલ ચૈતન્ય સાયાણીનો આજે હેપી બર્થડે

રાજકોટઃ ચૈતન્ય બી.સાયાણી, એડવોકેટ ભુ.પૂ. મદદનીશ સરકારી વકીલ અને એડીશ્નલ પબ્લીક પ્રોસીકયુટરનો આજે તા.૨૫-૯-૨૦૨૦ના રોજ જન્મદિવસ છે. તેઓ ૫૨માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. વકીલાતના ક્ષેત્રમાં પણ તેઓ તા.૧૧-૧૦-૨૦૨૦ના રોજ ૨૫ વર્ષ પુરા કરી ૨૬માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ વકીલોમાં ખુબ જ સારી ચાહના ધરાવે છે. તેઓના વોટસએપ નં.૭૩૮૩૫૩૭૩૨૯ ઉપર મિત્રો, સગાસ્નેહીઓ જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે.

(2:34 pm IST)