Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

રઘુવંશી ચિલ્ડ્રન સોસાયટીના પ્રમુખ રમણભાઈ કોટકનો જન્મદિન

રાજકોટઃ રમણભાઈ કોટક આજે ૭૫માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. રઘુવંશી ચિલ્ડ્રન સોસાયટી (પ્રમુખ) રઘુવંશી કલ્ચર સોસાયટી (મંત્રી) શ્રી લોહાણા મહાપરિષદ, શ્રી અખિલ ગુજરાત લોહાણા સમાજ, જી.ઈ.બી. નિવૃત કર્મચારી પરિવાર, રઘુવંશી  ફેન્ડ સર્કલ અને રઘુવંશી પેન્સનર્સ એશો. તેમજ શ્રી રાજકોટ લોહાણા મહાજન, શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ, રાજકોટ શહેર લોહાણા કર્મચારી મંડળ, શ્રી વિદ્યુત કામદાર સંઘ, બ્લાઈન્ડ ફિઝી.થેરા.એશો. વિદ્યુત કર્મચારીઓની સહકારી મંડળી (સ્થાપક) શ્રી વિજ પ્રોવિઝન, રઘુવીર ક્રેડીટ કો.ઓ. સોસાયટીમાં તેઓ સંકળાયેલા હતા. તેઓને જન્મદિને મો.૯૮૭૯૫ ૭૦૦૯૦ / ૯૪૨૯૪ ૮૪૭૭૭ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(11:20 am IST)