Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

અમરેલીને આગવી ઓળખ અપાવનાર પી.પી.સોજીત્રાનો જન્મદિવસ

અમરેલી તા.ર૯ : અમરેલીને વિકાસના પંથે લઇ જનારા અને શહેરને આગવી ઓળખ આપવામાં સિંહ ફાળો આપનાર તથા કોરોનાના કપરા સમયે સમાજના તમામ વર્ગની પાસે મદદગાર બની ઉભા રહેનાર મેનેજમેન્ટ ગુરૂ પી.પી.સોજીત્રાનો આજે જન્મદિવસ છે.  પ્રદિપભાઇ સોજીત્રા કે જેઓને લોકો આદરથી પી.પી.સોજીત્રા તરીકે ઓળખે છે. આજે તેઓ પ૮માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે. મિત્રો શુભેચ્છકો તેમને તેમના મો.નં.૯૪ર૬૪ રર૯૯૯ ઉપર શુભકામનાઓ પાઠવી રહેલ છે.

(12:50 pm IST)