Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

સીદી સમાજના યુવા અગ્રણી આશીક તંબોલનો જન્મદિન

રાજકોટઃ સીદી આદિવાસી ડેવલપમેન્ટ એસોસીએશનના પ્રમુખ આશીકભાઇ તંબોલનો આજે તા.૨૯ના જન્મદિવસ છે. નાની ઉમરે સીદી સમાજની મોટી જવાબદારી પોતાના શીરે લીધેલ છે. તેઓ બે વર્ષના ટુંકા સમયગાળામાં સીદી સમાજના બાળકોમાં એજયુકેશન વધારવા, મહિલા સશકિતકરણ, સીદી સમાજના બાળકોને સરબકારી ભરતીઓ માટે જાગૃત કરવા અને અર્મીની ભરતીની તૈયારીઓ કરાવવી વિગેરે અનેક વિકાસીલ કાર્યો ટુંક સમયમાં કરી સમાજમાં સક્રિય યુવા આગેવાન તરીકેની ઓળખ ઉભી કરેલ છે. મો. ૯૭૧૨૪ ૩૯૧૧૧ ઉપર  શુભેચ્છાઓ વર્ષી રહી છે

(3:14 pm IST)