Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

દેવ સુનીલભાઇ મહેતાનો આજે જન્મદિવસ

રાજકોટઃ તા.૨૯, મહેતા પરીવારમાં ખુશીનો સાગર ઉછળી રહયો છે. પત્રકારત્વના અગ્રણી સુનીલ જશુભાઇ મહેતા તથા મનિષા સુનીલ મહેતાના સુપુત્ર દેવ મહેતાનો જન્મદિવસ છે. કાવ્યો અને પત્રકારત્વ ક્ષેત્રે તેઓ પણ આગળ વધી રહયા છે. ચાર પેઢીનો પત્રકારત્વનો વારસો જળવાઇ રહયો છે. જન્મદિવસ નિમિતે તેમના પર શુભેચ્છાઓ વર્ષા થઇ રહી છે.

(3:15 pm IST)