Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

બનાસકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી અજય દહીંયાનો બર્થ ડે

રાજકોટ : બનાસકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી અજય દહીંયાનો જન્મ તા. ૩૦ સપ્ટેમ્બર ૧૯૮પના દિવસે થયેલ. આજે ૩૬ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ હરીયાણાના ફરીદાબાદના વતની અને ર૦૧૪ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે.

આઇ. આઇ. ટી. દિલ્હીથી મીકેનિકલ એન્જીનીયરીંગની પદવી મેળવી છે. અગાઉ તાલીમી સમયગાળો દાહોદમાં વિતાવ્યા બાદ હળવદ (મોરબી) માં પ્રાંત અધિકારી અને પોરબંદરમાં જિલ્લા વિકાસ અધિકારી પદે રહી ચૂકયા છે.

ફોન નં. ૦ર૭૪ર રપ૪૦૬૦,

મો. ૯૯૭૮૪ ૦૬રર૯ પાલનપુર

(11:21 am IST)