Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

પંકજ સખીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ યુવા અગ્રણી અને સુરભી કલબના પ્રેસિડેન્ટ પંકજ સખીયાનો આજે જન્મ દિવસ છે, તેઓ આજે જીવનના ૩૮ વર્ષ પુર્ણ કરી ૩૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. મો. ૯૯૦૪૧ ૦૦૦૦૧

(2:36 pm IST)