Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

જામનગર નગર ચર્ચા સાપ્તાહિકના તંત્રી પરેશભાઇ કનખરાનો જન્મદિન

જામનગર :  સૌરાષ્ટ્ર તંત્રી સંઘના કારોબારી કાર્યવાહક મંત્રી અને નગર ચર્ચા સાપ્તાહિકના તંત્રી પરેશ રમેશભાઇ કનખરાનો આવતી કાલે જન્મ દિન છે. તા. ૦૬-૯-૧૯૭પમાં જન્મેલા પરેશભાઇ ૪પ વર્ષ પૂર્ણ કરીને ૪૬માં વર્ષમાં પ્રવેશી રહ્યાં છે. વિશાળ મિત્ર વર્તુળ તરફથી એડવાન્સ શુભકામનાઓ તેમના મોબાઇલ નંબર ૯૮ર૪પ ૭૯૩૯ર ઉપર આપી રહેલ છે.

(12:46 pm IST)