Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

સીદી સમાજના યુવા અગ્રણી સાજીદ ખેતાણીનો જન્મદિન

રાજકોટ તા. ૯ : સીદી આદીવાસી ડેવલોપમેન્ટ એસો.ના એડવાઇઝર સાજીદભાઇ ખેતાણીનો આજે જન્મ દિવસ છે. અનુસુચિત જનજાતી સીદી સમાજ માટે હંમેશા અવાજ ઉઠાવતા રહેતા સાજીદભાઇ સમાજ સેવાના કાયો કરતા રહે છે. આજે જન્મ દિવસે તેમના મો.૯૩૭૬૩ ૮૦૮૮૮ ઉપર ઠેરઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે.

(2:41 pm IST)
  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST

  • કોરોના વાઇરસથી સંક્રમિત બીજેપી સાંસદ અશોક ગાસતિનું નિધન : હજુ બે મહિના પહેલા રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા : ગઈકાલ બુધવારે તિરુપત્તીના લોકસભાના સાંસદ બલ્લી દુર્ગાપ્રસાદ રાવનું કોરોના વાઇરસને કારણે અવસાનથયું : આજ ગુરુવારે બીજા સાંસદનો કોરોના વાયરસે ભોગ લીધો : 2 દિવસમાં 2 સાંસદની ચિર વિદાય access_time 6:23 pm IST

  • શું રેંટિયો કાંતવાથી અંગ્રેજો ભાગી જવાના હતાં ? : થાળી વગાડવાથી કોરોના ભાગી ન જાય તેવું કહેનારા લોકોને ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીનો વેધક સવાલ : જે રીતે ગાંધીજીએ આઝાદીના પ્રતીક તરીકે ચરખાને સ્થાન આપ્યું હતું તે રીતે મોદીજીએ સામાજિક ચેતના જાગૃત કરાવવા થાળી વેલણ વગાડવાનું કહ્યું હતું : પાર્લામેન્ટમાં સામસામી આક્ષેપબાજી access_time 11:10 am IST