Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

એડવોકેટ ધવલભાઇ સુદાણીનો જન્મદિવસ

રાજકોટ તા. ૯: રેવન્યુ પ્રેકટીસ ક્ષેત્રે સંકળાયેલા યુવા ધારાશાસ્ત્રી ધવલભાઇ બી. સુદાણીનો આજે જન્મ દિવસ છે. યશસ્વી જીવનના ૪૦ માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ ધવલભાઇ રેવન્યુના વ્યવસાયને કારણે બિલ્ડરો સાથે સંકળાયેલા છે અને બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે. સરળ સ્વભાવના અને બહુમુખી પ્રતિભા ધરાવતા ધવલભાઇ બી. સુદાણી (મો. ૯૮૯૮૩ ૩૪૪૯૧) ને આજે જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(3:53 pm IST)
  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST

  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST

  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST