Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો વન પ્રવેશ

રાજકોટ : ભાવનગરના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી જીતુ વાઘાણીનો જન્મ તા.૧૧ સપ્ટેમ્બર ૧૯૭૦ ના દિવસે થયેલ આજે એકાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ એલ.એલબી.ની પદવી ધરાવે છે. ભૂતકાળમાં ભાજપના પ્રદેશ મંત્રી અને હાઉસીંગ બોર્ડના ડીરેકટર તરીકે રહી ચૂકયા છે.

મો.૯૮રપર ૦૭૮૦૪ ભાવનગર

(11:43 am IST)