Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સમીર ફુલાણીનો કાલે જન્મદિન

રાજકોટ : સેવાના સારથી અને અનેક સેવાકીય પ્રવૃતિઓમાં હંમેશા અગ્રેસર રહેનાર એવા સમીર ફુલાણીનો આવતીકાલે જન્મદિવસ છે. તેઓ સફળ જીવનનાં ૪૩ વર્ષ પૂર્ણ કરી આવતીકાલે તા.૧૩મી સપ્ટેમ્બરે ૪૪માં વર્ષમાં પ્રર્વશ કરશે. સમીરભાઇ ફુલાણી ન્યુઝ લાઇફ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટી લી.ના ચેરમેન છે અને ગામેતી હોલના કારોબારી સભ્ય છે. આવતીકાલે તેમનો જન્મદિવસ હોય ત્યારે ઇરફાન જામનગરી, આફતાબ ફુલાણી, રહીશ અજમેરી, ભાવેશ જેઠવા, કાળુ (બેલ્ટ) અને અલ્તાફ કરગથરા અગાઉથી જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે અને મિત્રો, શુભેચ્છકો, સગાસંબંધીઓ મો. ૯૭૧૪૫ ૫૩૮૬૩ પર અગાઉથી જન્મદિવસની મુબારકબાદી પાઠવી રહ્યા છે.

(2:22 pm IST)