Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

નરેન્દ્રભાઇ વોરાને જન્મદિવસ નિમિતે શુભેચ્છાઓ અનરાધાર

રાજકોટ તા. ૧૪ : હળવદ મોઢ વણિક જ્ઞાતિના પ્રમુખ તેમજ ગોવર્ધનનાથજી હવેલ અને કેમીસ્ટ એસોસીએશનના ખજાનચી નરેન્દ્રભાઇ વોરાનો ગઇકાલે તા. ૧૩ ના જન્મ દિવસ હતો. ૬૭ માં વર્ષમાં પ્રવેશી રહેલ નરેન્દ્રભાઇ સેવાભાવી સ્વભાવ ધરાવે છે. લોકડાઉન દરમિયાન કીટ વિતરણ, સેનાટાઇઝર વિતરણ સહીતની પ્રવૃત્તિમાં સતત કાર્યરત રહ્યા હતા. તેમના મો.૯૮૭૯૬ ૪૯૯૯૩ છે.

(12:05 pm IST)