Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ભાજપ અનુ.જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ ભાજપ અનુ.જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન મનહરભાઈ બાબરીયાનો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૪૪ વર્ષ પૂર્ણ કરી ૪૫માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. રાજકોટના પૂર્વ ધારાસભ્ય માધુભાઈ બાબરીયાના પરિવારમાં પુત્રવધુ તરીકે પ્રવેશ્યા બાદ રાજકીય ક્ષેત્રે તેઓ લોકો પ્રતિનિધિ તરીકે વધુ જાણીતા છે. તેમને તેમના મો.૯૯૦૪૩ ૪૩૩૨૧, ૯૪૨૭૨ ૨૦૩૯૬ પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

(12:53 pm IST)
  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST

  • " ગમ ભૂલાનેકે લિયે મૈં તો પીયે જાતા હૂં " : દુઃખ ભૂલવા માટે ડ્રગ્સ લેવું પડતું હોય છે : ડ્રગ્સ લેનારની દુર્દશા અને મજબૂરીઓ વિશે કોઈને ખ્યાલ સુદ્ધા નથી હોતો : પૂજા ભટ્ટની ફિલોસોફી access_time 6:10 pm IST

  • અયોધ્યામાં નિર્માણ થઇ રહેલી મસ્જિદનું નામ ' બાબરી મસ્જિદ ' નહીં હોય : મસ્જિદને કોઈ નામ હોતા નથી : લોકો તેને જામા મસ્જિદ કે બાબરી મસ્જિદ તેવા નામ આપે છે : નવી નિર્માણ પામનારી મસ્જિદમાં હોસ્પિટલ ,લાયબ્રેરી ,પ્રદર્શન ,સહીત જુદા જુદા વિભાગો પણ તૈયાર કરાશે : મસ્જિદના આર્કીટેક પ્રોફેસર ડો.સૈયદ મોહમ્મદ અખ્તર access_time 12:05 pm IST