Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શાલીની દુહાનને હેપ્પી બર્થ ડે

રાજકોટ : પાટનગર ગાંધીનગરના જિલ્લા વિકાસ અધિકારી શાલીની દુહાનનો (આઇ.એ.એસ.-૨૦૧૬) જન્મ તા. ૨૧ નવેમ્બર ૧૯૯૦ના દિવસે થયેલ. આજે ૩૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ હરિયાણાના પાણીપતના વતની છે. અગાઉ છોટા ઉદેપુરના બોડેલીમાં મદદનીશ કલેકટરપદે ફરજ બજાવતા હતા.

ફોન નં. ૦૭૯-૨૩૨૨૨૬૧૮

મો. ૯૯૭૮૪ ૦૬૨૩૪ ગાંધીનગર

(11:41 am IST)