Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ખીરસરા પોલીસ ચોકીના એએસઆઇ હરદિપસિંહ આર. જાડેજાનો જન્મ દિવસ

લોધીકા : તાલુકા પોલીસ સ્ટેશનના ખીરસરા પોલીસ ચોકીના પોલીસ એએસઆઇ ઉપલેટાના વતની હરદિપસિંહ રમુભા જાડેજાનો આજે જન્મદિવસ છે તેમને મિત્ર સર્કલ તેમજ પોલીસ અધિકારીશ્રીઓ તેમજ સાથી કર્મચારી - મિત્રો - સ્નેહીઓ તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહેલ છે.

(11:33 am IST)