Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

સામાન્ય વહીવટના ડે. સેક્રેટરી કે.કે. પટેલનો જન્મદિન

રાજકોટઃ. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગમાં ફરજ બજાવતા સચિવાલય કેડરના નાયબ સચિવ શ્રી કે.કે. પટેલનો જન્મ તા. ૫ જાન્યુઆરી ૧૯૭૭ના દિવસે થયેલ. આજે ૪૫માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ આ અગાઉ નાણા વિભાગમાં ફરજ બજાવતા હતા. એમ.એડ્.ની પદવી ધરાવે છે. કાર્યકુશળ અને મિલનસાર અધિકારી તરીકે જાણીતા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૬૨૩,

મો. ૯૯૭૮૪ ૦૬૯૭૮ ગાંધીનગર

(11:25 am IST)