Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

આસી. પબ્લીક પ્રોસીકયુટર પરાગ શાહનો ''હેપી બર્થડે''

રાજકોટ તા.પ : રાજકોટ શહેરમાંજાણીતા ધારાશાસ્ત્રી અને આસી ગર્વર્નમેન્ટ પ્લીડર શ્રી પરાગ શાહનો આજે જન્મ દિવસ છે પરાગભાઇ શાહએ ૧૩ વર્ષની પહેલા જાણીતા ધારાશાસ્ત્રી અને સાંસદ સ્વ.અભય ભારદ્વાજ સાથે વકીલાત શરૂ કરેલ હતી સીવીલ રેવન્યુ તથા ફોજદારી કાયદાના અનેક ચુકાદાઓ તેના આવેલ હતા પરાગભાઇ શાહના સરકારી વકીલ દરમ્યાન બે લાઇફ સજા કરાવી અને ચાર વર્ષની સજા કરાવેલ હતી અનેક ગુન્હામાં જામીન અરજીઓ નામંજુર કરાવેલ હતી.

જાણીતા ડોકટર નયન અમ. શાહના પુત્ર છે. પરાગભાઇ સામાજીક અને સેવાકીય પ્રવૃતિમાં હંમેશા અગ્રેસર રહી સમાજસેવા કરે છે તેમજ ભારતીય જનતા પાર્ટીના નાનપણથી કાર્યકર્તા તરીકે કાર્ય કરેછે. પરાગભાઇને ઠેર ઠેરથી અભીનંદન વર્ષા થઇ રહેલ છે. તેમના મો.૯૪ર૬૯ ૯૬૦૯પ ઉપર અભીનંદન આવી રહેલ છે.

(3:06 pm IST)