Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

જેતપુરના જયભાઇ વસાણીનો આજે જન્મ દિવસ

નવાગઢ તા. પ :.. તેમની ઓળખ છે તેવા સંપૂર્ણ આત્મનિર્ભર જયભાઇ ભરતભાઇ (ભજાભાઇ) વસાણીનો આજે જન્મદિન છે.  જેતપુર પંથકમાં ફાઇનાન્સની વાત એટલે જયભાઇ વસાણીનું નામ લોકોના હોઠે આવે અને માર્કેટમાં પોતાની હાજરી સતત દેખાય તે માટે તેઓએ તનતોડ મહેનત કરીને નાણાકીય બાબતોનું કોઇપણ ક્ષેત્ર હોય પછી તે સ્ટોક બોકિંગ  હોય કે ઇન્વેસ્ટમેન્ટ, કાર લોન હોય કે હોમ લોન કે બીજી કોઇ સેવા હોય બધે બખુબી વર્તાય તેમના જન્મદિને મો. નંં.  ૯૩૭૭પ ૧૧૦૦૮ ઉપર શુભકામના મેળવી રહયા છે.

(3:07 pm IST)