Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

બોટાદ જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તાનો જન્મદિન

રાજકોટ : બોટાદના જિલ્લા કલેકટર શ્રી વિશાલ ગુપ્તાનો જન્મ તા. ૭ જાન્યુઆરી ૧૯૮૯ના દિવસે થયેલ. આજે ૩૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ રાજસ્થાનના વતની અને ૨૦૧૨ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ અમરેલીમાં મદદનીશ કલેકટર, અરવલ્લીમાં જિલ્લા વિકાસ અધિકારી, નાણા વિભાગમાં બજેટ શાખાના નાયબ સચિવ ગાંધીનગર પ્રાદેશિક નગરપાલિકા કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૨૮૪૯ ૨૭૧૩૦૧

મો. ૯૯૭૮૪ ૦૫૯૩૧ બોટાદ

(11:35 am IST)