Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

ધ્રુવ કુંડેલનો આજે જન્મદિવસ

રાજકોટઃ મંતવ્ય ન્યૂઝ ચેનલના પત્રકાર ધ્રુવ કુંડેલનો જન્મ તારીખ ૭ જાન્યુઆરી ૧૯૮૯ના દિવસે થયેલ. આજે તેમનો ૩૨મો જન્મ દિવસ છે. વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ જાગરણ મંચ, ઈન્ડિયન લાયન્સ વાઈબ્રન્ટ કલબ, રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ સહિત સંસ્થાઓમાં સેવા આપી રહ્યા છે.

(3:30 pm IST)