Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

સાતત્ય ટ્રસ્ટના પ્રમુખ વિમલ નૈયાનો આજે જન્મદિન

રાજકોટઃ સાતત્ય ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેમજ શિવસેના વોર્ડનં.૩ના પ્રમુખ શ્રી વિમલ નૈયાનો આજે ૨૪મો જન્મદિવસ છે. તેઓને જીમ્મીભાઇ અડવાણી, ગુજરાત સરકારના નિવૃત અધિકારી આર.કે.પટેલ, માતૃ મંદિર કોલેજના આચાર્ય ડો. રવિભાઇ ધાનાણી, હર્ષભાઇ જોષી, ભાર્ગવભાઇ અગ્રાવત, સુજાનભાઇ ગોરવાડીયા, હિતેષભાઇ, જેસલ ઝાલા, ડો. દિશાંકભાઇ કાનાબાર મો.૭૫૬૭૫ ૬૭૭૫૨ ઉપર શુભેચ્છા પાઠવી હતી.

(4:07 pm IST)