Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ગીરના સાવજ કવિ-સાહિત્યકાર રાજભાનો આજે જન્મદિન

મેંદરડા : ચારણ સમાજનું ગૌરવ અને ગીરના સાવજ કવિ અને સાહિત્યકાર રાજભાનો જન્મદિવસ છે. તેમને મિત્રો શુભેચ્છકો દ્વારા જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(11:38 am IST)