Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

જીવદયા પ્રેમી પારસ મોદીનો જન્મદિન

રાજકોટઃ શ્રી પારસ મોદીનો જન્મદિવસ છે. જૈન સમાજના યુવા અગ્રણી, જીવદયા પ્રેમી અને સંઘના સ્વયંસેવક વીવીપી એન્જીનીયરીંગ કોલેજમાં ફરજ બજાવતા જીવદયા ગ્રુપના અગ્રણી શ્રી પારસભાઇ જન્મદિવસે જીવનસંગીની હેમાબેન અને દિકરી દિયાએ શુભેચ્છા પાઠવી છે. મો.૯૮૨૪૫ ૦૨૩૪૭

(2:59 pm IST)