Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

વોર્ડ નં.૩ ના કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી નો આજે જન્મદિવસ

રાજકોટ : શહેરના વોર્ડ નં.૩ ના કોંગ્રેસ પક્ષના જાગૃત  કોર્પોરેટર એવા  દિલીપભાઈ ચંદુભાઈ આસવાણી નો આજે જન્મદિવસ છે . તેઓ બાળપણથી જ સેવાકીય કાર્યો કરવામાં અવવલ રહ્યા છે તેમજ તેઓ ઁ સાઈ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્થાપક છે તેમજ તેઓ એ અનેક પ્રકારના સેવાકીય કાર્યો કરેલ છે જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે અનાજ કીટ વિતરણ, ગરમ કપડા વિતરણ, વિદ્યાર્થીઓ ને ચોપડા વિતરણ, તેમજ ભૂખ્યા લોકો માટે ભોજન, ટિફિન સેવા અને કોરોના કાળમાં અનેક લાખો લોકોને નાની મોટી સેવાઓ પહોંચાડેલ છે આજે  જન્મદિવસ નિમિતે શહેર માં અલગ અલગ સંસ્થાઓમાં આજે ભોજન કરાવી પોતાના જન્મદિવસ ની ઉજવણી કરી રહ્યા છે. આજે તેમના જન્મદિન નિમિત્તે મો.૯૮૨૫૨૨૨૧૦૦ પર ચોમેર થી શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે.

(3:55 pm IST)