Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

કાલે મુખ્ય ચુંટણી અધિકારી એસ.મુરલીક્રિષ્નાનો જન્મદિન

રાજકોટ તા. ૯ : ભારતના ચૂંટણી પંચના ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી એસ.મુરલીક્રિષ્નાનો જન્મ તા. ૧૦ જાન્યુઆરી ૧૯૬પના દિવસે થયેલ. કાલે પ૬માં વર્ષમા પ્રવેશ કરશે. તેઓ મૂળ આંધ્રપ્રદેશના વતની અને ૧૯૯૮ ની બેચના આઇ.એ. એસ.કેડરના અધિકારી છે. ભૂતકાળમાં ખેડા અને ભરૂચમા જિલ્લા કલેકટર શહેરી વિકાસ કંપનીમાં એમ.ડી. શહેરી વિકાસ વિભાગમાં સચિવ ચુંટણી પંચમાં અધિક મુખ્ય ચૂંટણી અધિકારી, શહેરી વિકાસ મિશન અનેડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીમાં અધિક મુખ્ય વહીવટી અધિકારી કૃષિ સહકાર વિભાગમાં સચિવ વગેરે પદે પર રહી ચુકયા છે.

ફોન નં. ૦૭૯ -ર૩૨પ૦૩૮૧   મો.૯૯૭૮૪ ૪૧પ૯૦ ગાંધીનગર

(11:40 am IST)