Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

કચ્‍છ,પોરબંદર, દાહોદના ભૂતપૂર્વ કલેકટર

ભાવનગર મ્‍યુનિસિપલ કમિશનર એમ.એ. ગાંધીને જન્‍મદિન મુબારક

રાજકોટ : ભાવનગરના મ્‍યુનિસિપલ કમિશનર શ્રી એમ.એ. ગંધીનો જન્‍મ તા. ૧૩-૧-૧૯૬૪ના દિવસે થયેલ. આજે પ૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી, શિક્ષણ ખાતામાં નાયબ સચિવ, પોરબંદર, દાહોદ અને કચ્‍છમાં કલેકટર રાજયમાં શ્રમ નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે. મૂળ ઉનાના વતની અને ર૦૦૪ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ફોન નં. ૦ર૭૮-રપ૧૦પ૩ર, મો. ૯૯૭૮૪ ૦૩૦૦૦, ભાવનગર

(11:59 am IST)