Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ક્ષત્રિય મોટર ડ્રાઇવીંગ સ્કુલના સંચાલક ઉષાબા જાડેજાનો જન્મદિન

રાજકોટઃ ક્ષત્રિય મોટર ડ્રાઇવીંગ સ્કુલના સંચાલક અને શૌર્ય શકિત મહિલા સંસ્થાના પ્રમુખ બાશ્રી ઉષાબા જાડેજા (માખાવડ) નો આજરોજ જન્મદિવસ છે. તેઓ ૨૦ વર્ષથી મહિલાઓ માટે મોટર ડ્રાઇવીંગ સ્કુલ ચલાવે છે. તેઓને નારી ગૌરવ અને નારી શકિતનો એવોર્ડ પણ મળેલો છે. તેઓ શૌર્ય શકિત ગ્રુપના પ્રમુખ છે. ચાંદની ન્યુઝ ચેનલમાં ન્યુઝ રીડર અને પ્રેસ રીપોર્ટર તરીકે સેવા આપી હતી. મો.૯૮૨૪૨ ૨૧૭૧૧

(3:43 pm IST)