Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

જયેશભાઇ થાબડીવાળાનો કાલે ૫૩ મો જન્મ દિવસ : રકતદાન કેમ્પનું સેવામય આયોજન

રાજકોટ તા. ૨૩ : જયેશભાઇ વી. કોટડીયા પરિવાર દ્વારા પ૩ મા જન્મ દિવસની ઉજવણીરૂપે કાલે તા. ૨૪ ના મંગળવારે સવારે ૯ થી બપોરે ર સુધી રકતદાન કેમ્પ 'શ્રીજી કૃપા' ૪/સી અંબાજી કડવા પ્લોટ, સ્વામીનારાયણ ચોક, પી.ડી. માલવીયા કોલેજ પાછળ યોજેલ છે. તીરૂપતિ થાબડીવાળાથી ઓળખાતા જયેશભાઇ દ્વારા જન્મ દિવસે કરાયેલ આ સેવામય આયોજન બદલ ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. તેમના મો.૯૮૨૫૭ ૨૮૦૧૨ છે.

(4:18 pm IST)