Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

મીડિયા ક્ષેત્રે ૧૮ વર્ષથી કાર્યરત કેયુર શાહનો આજે જન્મદિવસ

રાજકોટ : મીડિયા ક્ષેત્રે ૧૮ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા કેયુર શાહનો આજે જન્મદિવસ છે.

૨૦૦૨માં તેમણે આજકાલ દૈનિકમાં સકર્યુલેશન ડિપાર્ટમેન્ટથી કારકિર્દી શરૂ કરી હતી.  ત્યારબાદ તેઓ દિવ્યભાસ્કરમાં ઇવેન્ટ મેનેજમેન્ટ, માર્કેટિંગ ઓફિસ મેનેજમેન્ટ વગેરે ડિપાર્ટમેન્ટમાં ૨૦૧૧ સુધી કાર્યરત હતા. ત્યારબાદ દિવ્યભાસ્કર અમદાવાદ ખાતે ૨૦૧૮ સુધી રિસ્પોન્સ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કર્યું હતું.

હાલ રાજકોટમાં ગ્લોબલ બાઝાર - ન્યૂઝપેપર એન્ડ ડિજિટલ મીડિયામાં મેનેજીંગ એડિટર તરીકે કાર્યરત છે. તેમની કલબ વન - ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશન કલબ પણ છે  જેમાં એક દિવસીય રાસોત્સવ કરે છે.

ન્યૂઝ એન્ડ ઇન્ફોર્મેશન વોટ્સઅપ દ્વારા મિત્રોને સમાચારોની સેવા પુરી પાડે છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે કેયુર શાહને (મો. ૯૬૮૭૬૦૦૦૦૧) શુભકામનાઓ મળી રહી છે.

(3:58 pm IST)