Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

જાણીતા પત્રકાર કાનાભાઇ બાંટવાનો જન્મદિન

રાજકોટઃ સૌરાષ્ટ્ર-ગુજરાતના જાણીતા પત્રકાર અને 'આજકાલ' દૈનિકના ગ્રુપ એડીટર શ્રી કાના બાંટવાનો આજે  જન્મદિવસ છે. અકિલા પરીવારથી પત્રકારીત્વની કારકીર્દી શરૂ કરી તેઓ દિવ્ય ભાસ્કરમાં સ્ટેટ એડીશનોના એડીટર બનેલ અને હાલમાં તેઓ 'આજકાલ' દૈનિકના ગ્રુપ એડીટર તરીકે યશસ્વી સેવાઓ આપી રહયા છે. ધારદાર કલમ, સ્પષ્ટ વકતા અને મૌલીક વિચારક તરીકે ચોમેર નામના મેળવી છે. ૯૦૯૯૦ ૫૨૧૧૧ ઉપર ચોમેરથી અભિનંદન વર્ષા થઇ રહી છે.

(3:58 pm IST)