Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

જામજોધપુરના પત્રકાર મહેશભાઇ મકવાણાનો આજે જન્મદિવસ

જામજોધપુર, તા.૮: અકિલાના પ્રેસ પ્રતિનિધિ મહેશભાઇ મકવાણાનો આજે જન્મદિવસ છે. માનવ સેવાભાવી પ્રવૃતિ સાથે જોડાયેલા અને આગેવાનીનું આગવું લક્ષણ ધરાવતાં મહેશભાઇ લોકોની સમસ્યાના નિવારણ માટે હમેંશા સતર્ક રહે છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમને તેમના મિત્ર વર્તુળ તેમજ સગા સંબંધીઓ દ્વારા શુભેચ્છા મળી રહી છે.

(11:53 am IST)