Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

રાજુલાના મામલતદાર કે. આર. ગઢીયાનો આજે જન્મ દિવસ

જસદણ તા. ૯ :.. રાજૂલા મામલતદાર કે. આર. ગઢીયાનો આજે જન્મ દિવસ છે. તા. ૯-૧૦-૧૯૬૩ ના રોજ જન્મેલા મામલતદાર શ્રી ગઢીયાએ રાજકોટ ખાતે તેમની નોકરીની શરૂઆત કર્યા બાદ ખાતાકીય પરીક્ષાઓ પાસ કરી જસદણ, રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં ફરજ બજાવ્યા બાદ હાલ રાજૂલા મામલતદાર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

તેમના મોબાઇલ નં. ૯૮ર૪૩ ર૯૩૬૧ ઉપર જન્મ દિવસની શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:18 am IST)