Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

જસદણના ડો. ભરતભાઇ ભેટારીયાનો જન્મદિન

જસદણ, તા.૧૦ : એમ.ડી. મેડિસિન ડો. ભરતભાઇ કે. ભેટારીયાનો આજે જન્મદિવસ છે.

જટિલ બીમારીઓ સામે બાયો ચડાવી નાની વયે હજ્જારો દર્દીઓને હસતાં કરનારા યુવા તબીબ ડો. ભરતભાઇ જીવનયાત્રાના ૩૩ વર્ષ પૂર્ણ કરી ૩૪માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે.

જસદણમાં સરકાર દ્વારા ખોલવામાં આવેલ કોવિડ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે અનેક સંસ્થાઓમાં પોતાનું યોગદાન આપનારા ડો. ભેટારીયાને જન્મદિવસે સૌરાષ્ટ્રગુજરાતભરમાંથી વિવિધ માધ્યમો દ્વારા મિત્રો પરિચિતો અને ડોકટરો દ્વારા લાગણીસભર શુભેચ્છાઓ મો. ૭પ૬૭૧ ૪૬૬૯ર ઉપર પ્રાપ્ત થઇ રહી છે.

(11:28 am IST)