Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

શિક્ષણવિદ તખુભાઇ સાડસુરનો કાલે જન્મદિવસ

વેળાવદર (ભાવનગર) : શિક્ષણકાર, પત્રકાર અને પર્યાવરણ ચિંતકશ્રી તખુભાઇ સાંડસુર આવતીકાલે ૧૧ ઓકટોબરના રોજ ૬૦ મો જન્મદિવસ મનાવશે. તખુભાઇ વિવિધ  દૈનિકોમાં અલગ-અલગ વિષયો પરકોલમ લખે છે. શિક્ષ, પર્યાવરણ ક્ષેત્રના અનેક સન્માનો તેમને પ્રાપ્ત થયા છે. ભારત ઉપરાંત વિદેશોનો તેઓએ પ્રવાસ કર્યો છે. સંપર્ક ૯૪ર૭પ ૬૦૩૬૬.

(11:30 am IST)