Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

જેતપુરઃ પી.એસ.આઇ. શકિતસિંહનો જન્મદિન

(નીતીન વસાણી દ્વારા) નવાગઢઃ તા. ૧૦ : મુળ જેતપુરના અને વલ્લભીપુર પોલીસ થાણામાં પી.એસ.આઇ. તરીકે ફરજ અદા કરતા શકિતસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે તેઓ અવલોકન પૃથકરણ અને છેવટે સંસાધનોની ફાળવણી એટલે સફળતા માને છે.

ખંત ખુમારી અને ખેલદીલીના માલીક શકિતસિંહના જીવનમાં તેમના ધર્મપત્ની શ્રીમતી હિનાબાએ હરીયાલી ફેલાવી છે. જીવનના અમુલ્ય દિને જન્મદિનની મો. ૯૯રપ૦ ર૦૦૧૧ ઉપર શુભકામના વરસી રહી છે.

(12:41 pm IST)