Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

ચોરવાડના એડવોકેટ રોહિતભાઇનો જન્મદિવસ

જુનાગઢ તા. ૧૩ : ચોરવાડના વતની ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ રોહિતભાઇ મકવાણાનો આજે ૩પ મો જન્મ દિવસ છે.ચોરવાડ શહેર યુવા ભાજપના ઉપપ્રમુખ અને કાર્યાલય મંત્રી તરીકે જવાબદારી સંભાળી ચુકયાછે તેઓ જુનાગઢ જિલ્લા તકેદારી સમિતિના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે તેઓ અનેક સેવાકિય પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે. આજે તેમના જન્મ દિનનિમિતે મો. ૭૮૭૮પ ૯૯૯૯૯ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(12:35 pm IST)