Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

નવાગઢઃ રઘુવંશી સેનાના મહામંત્રી જગદીશભાઇ જોબનપુત્રાનો જન્મ દિન

નવાગઢ :.. રઘુવીર સેનાના મહામંત્રી જગદીશભાઇ જોબનપુત્રાનો આજે જન્મ દિવસ છે. જુનાગઢના સેવાકીય ક્ષેત્રના જગદીશભાઇનો રાજકીય ક્ષેત્રે ભાજપાના અદના સૈનિક છે. નિઃસ્વાર્થ મનથી મેરેજ બ્યુરો ચલાવી રહ્યા છે. તેમના જન્મદિનની મો. નં. ૯૮રપ૬ ૩પ૩પર ઉપર શુભકામના વરસી રહી છે.

(12:36 pm IST)
  • દેશમાં કોરોના કેસનો આંકડો 76 લાખની નજીક પહોંચ્યો :છેલ્લા કેટલાય દિવસોથી નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં એકધારો ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,048 કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 75,94,285 થયો :એક્ટીવ કેસ ઘટીને 7,47,437 થયા : વધુ 69,562 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 67,30,379 રિકવર થયા : વધુ 588 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,15,235 થયો access_time 1:17 am IST

  • રાજકોટ મહેસુલી જિલ્લામાં પૂર્વ પરીક્ષા પાસ ન કરતા ફિકસ પગારવાળા બે કારકૂનને નોકરીમાંથી છૂટા કર્યા : રાજયમાં ૨૦૦૮થી મહેસુલ ખાતામાં ફિકસ પગાર મામલતદારની નિમણુંક થાય છે : આ લોકોએ ફરજીયાત પૂર્વ પરીક્ષા ત્રણ ટ્રાયલમાં પાસ કરવાની હોય છે : આવી પરીક્ષા ત્રણ તબક્કામાં પાસ ન કરનાર રાજકોટ અને કોટડા સાંગાણીના બે કારકૂનને કલેકટરે નોકરીમાંથી છૂટા કરી દેતો હુકમ કર્યો છે : તાજેતરમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પૂર્વ તાલીમ પરીક્ષા પાસ ન કરનારને ડાયરેકટ નોકરીમાંથી છૂટા કરાશે તેવી જાહેરાત કરી હતી. access_time 3:36 pm IST

  • રાજકોટ માં વીજળી ના કડાકા ભડાકા સાથે સાંજે 1 કલાક માં બેફામ 2 ઇંચ વરસાદ.રોડ પર નદીઓ વહી. વીજળી ના ભયંકર અવાજ થી લોકો ફફડી ઉઠ્યા.ફાયર બ્રિગેડમાં સામા કાંઠે 55 મી.મી. અને જુના રાજકોટ માં 45 મી મી. વરસાદ નોંધાયો .હજુ અસહ્ય બફારો યથાવત.ફફડી access_time 8:44 pm IST