Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

જેતપુર લાયન્સ કલબના પૂર્વ પ્રમુખ હેમતભાઇ બુટાણીનો જન્મ દિવસ

નવાગઢ : જેતપુર લાયન્સ કલબને પોતાના પ્રમુખ કાળમાં આભની ઉંચાઇએ લઇ જનાર હેમતભાઇ બુટાણીનો આજે જન્મ દિવસ છે.

હાથ ઉપર લીધેલ કામને સફળતાની મંજીલે પહોંચાડવામાં પાવરધાને સતત કાર્યશીલ હેંમતભાઇ લાયન ૩ર૪ જેના અનેકો ઉંચ હોદાઓ ઉપર રહી ચૂકયા છે. ને તેમના જન્મદિને શુભકામના મો. નં. ૯૪ર૭૯ ૧ર૩પ૦ ઉપર મળી રહી છે.

(12:36 pm IST)