Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

યોધ્ધા ફાઉન્ડેશનના રાહુલ ભૂવાનો કાલે જન્મદિવસ

રાજકોટ તા. ૧૪: આદર્શ શિક્ષક, મોટીવેશનલ સ્પીકર અને લેખક તરીકે ઉભરી રહેલ રાહુલ ભૂવાનો કાલે જન્મ દિવસ છે. આ નિમિત્તે યોદ્ધા ફાઉન્ડેશન દ્વારા શહેરમાં વિઁવિધ સામાજિક કાર્યક્રમો યોજાશે જેમાં ૧૧૦૦૦ માસ્કનું ફ્રી વિતરણ, ફ્રી ઉકાળા વિતરણ, બ્લડ ડોનેશન, ગરીબ બાળકોને ભોજન વ્યવસ્થા વગેરે જેવા કાર્યક્રમો કરવામાં આવશે.

(3:40 pm IST)