Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

જસદણના પત્રકાર હુસામુદ્દીનભાઇ કપાસીનો જન્મદિવસ

જસદણ : પત્રકાર જગતમાં આગવી પ્રતિભા ધરાવતા હુસામુદ્દીનભાઈ કપાસીનો આજે જન્મદિવસ છે તા.૧૫ ઓકટોબર ૧૯૭૬માં જન્મેલા હુસામુદ્દીનભાઈ આજે તેઓ જીવનયાત્રાના પ૪માં વર્ષમાં પ્રવેશી રહ્યાં છે પ્રજાજોગ સચોટ સમાચારોનો મિજાજ દેખાડી જસદણ વીંછીયા પંથકની પ્રજાકીય અનેક સમસ્યાઓને વાચા આપનારા હુસામુદ્દીનભાઈને જન્મદિવસે મોબાઈલ વ્હોટ્સ એપ નંબર ૯૯૨૪૦ ૧૪૩૫૨ ઉપર સામાજિક, સેવાકીય, રાજકીય, સહકારી, વૈદકીય, શૈક્ષણિક, ધાર્મિક, સંસ્થાઓના આગેવાનો, પ્રતિનિધિઓ શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:33 am IST)